વડોદરા / માંજલપુર વ્રજધામ સંકુલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, વૈષ્ણવાચાર્ય દ્વારા દીક્ષા પણ આપવામાં આવી
વડોદરા / માંજલપુર વ્રજધામ સંકુલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, વૈષ્ણવાચાર્ય દ્વારા દીક્ષા પણ આપવામાં આવી
વડોદરા: શહેરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. માંજલપુર વ્રજધામમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. માજલપુર વ્રજધામ સંકુલમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીનું વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના બાળકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વૈષ્ણવાચાર્ય દ્વારા દીક્ષા પણ આપવામાં આવી હતી.
Advertisements
કોવિડ 19ના કારણે હવેલીમાં સાવધાની રાખવામાં આવી
દીક્ષાર્થીઓને તેમજ જીવનમાં આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવનાર વૈષ્ણવજનનોને ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. વૈષ્ણવજન દ્વારા વૈષ્ણવાચાર્યને ફૂલ હાર કરી આશિર્વાદ લીધા હતા. ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ ગુરૂનો મહિમા સમજાવ્યો હતો. તે સાથે વિશ્વવ્યાપી કોરોનાની મહામારીનો અંત આવે તેવી પ્રાર્થના કરી હતી.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment