ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી કમલેશ ઉદાણીને કોરોના પોઝિટિવ
ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી કમલેશ ઉદાણીને કોરોના પોઝિટિવ
બિગ બ્રેકીંગ :ભરૂચ: શ્રી કમલેશભાઈ ઉદાણીને કોરોના પોઝિટિવ. અંકલેશ્વરની પ્રતિષ્ઠિત જયાબેન મોદી હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી, ઉદ્યોગપતિ અને અનેક સામાજિક સંસ્થાઓ ના સ્થાપક અને ભરૂચ જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી કમલેશ ઉદાણીને કોરોના પોઝિટિવ આવ્યો.
Advertisements
જયાબેન મોદી હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાતા અનેકવાર તેઓ હોસ્પિટલ ગયા હતા અને તાજેતરમાં જ ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા અને ESIC માં કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની રજુઆત કરી હતી.B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment