વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYOના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.
વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYOના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.
વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYOના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.ભરૂચ: વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીથી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારતમાં છેલ્લા 67 દિવસ દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યુ.
લોકડાઉનની ગંભીર અસરના પરિણામે અસર પામેલ શ્રમિકો, વંચિતો, જરૂરિયાતમંદોની વારે વિશ્વની સ્રર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (vyo ) દ્વારા શ્રી વલ્લભકુળ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી સમગ્ર ભારત તથા વિશ્વના વિભિન્ન દેશોમાં "સેવા -સંકલ્પ " અભિયાન આરંભાયો.
આ અભિયાન અંતગર્ત જરૂરિયાતમંદોને જીવન-જરૂરી અનાજ તેમજ જીવન જરૂરી વસ્તુઓની કીટનું ખુબ મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું.
આ સાથે જ કોરોના વોરિયર્સને માસ્ક - હેન્ડ સેનીટાઈઝર - હેર કેપ - ઇમ્યુનીટી બુસ્ટીંગ કીટ જેવા સાધનોની સજ્જ સેફટી કીટ હજારોની સંખ્યામાં પ્રદાન કરવામાં આવી.
મુખ્યમંત્રી શ્રી રાહતનીધિ ફંડમાં VYO વિશ્વ્ પરિવારે રૂ.25 લાખ તેમજ P.M. Careમાં રૂ.51 લાખનું યોગદાન કોરોના સામે લડવા સમર્પિત કરવામાં આવ્યું.
આ તમામ સેવાકીય પ્રયાસોને આવકારીને UK સ્થિત WORLD RECORD STAR 2020 દ્વારા ઓનલાઇન એવોર્ડ VYO ને સમર્પિત કરવામાં આવ્યો હતો.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments
Post a Comment