આમોદમાં જાહેર માર્ગો પર PPE કિટનો નિકાલ, લોકોમાં રોષ ફેલાયો
આમોદમાં જાહેર માર્ગો પર PPE કિટનો નિકાલ, લોકોમાં રોષ ફેલાયો
આમોદમાં જાહેર માર્ગો પર પીપીઈ કિટ અને મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતાં લોકોમાં રોષ
ભરૂચ / આમોદ: કોરોનાના કેસો વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં મૃત્યુ આંક પણ આમોદનો વધુ હોવા છતાં આરોગ્ય વિભાગની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. હેલ્થ કર્મીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પીપીઈ કિટ અને અન્ય મેડિકલ વેસ્ટનો ભરૂચ-જંબુસર માર્ગ ઉપર જાહેરમાં નિકાલ કરી દેવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.
વસ્તુઓ અડઘી કચરી સળગી હતી. બાકીનો ભાગ ત્યાંજ પડી રહયો
ગત રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ જંબુસરથી ભરૂચ તરફ આવતી 108 એમ્બ્યુલન્સના કમૅચારીઓએ પીપીઈ કિટ, ગ્લોઝ, માસ્ક સહિતના વિવિઘ મેડિકલનો વેસ્ટ જાહેરમાં નાંખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ચીજવસ્તુઓ સંપુણૅ સળગી જાય તે જોવાની પ્રતિક્ષા કર્યા વિના જ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પરિણામે આ વસ્તુઓ અડઘી કચરી સળગી હતી. બાકીનો ભાગ ત્યાંજ પડી રહયો હતો.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment