કોરોના બન્યો કાળ / ભરૂચમાં કોરોના વાઇરસને કારણે વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
કોરોના બન્યો કાળ / ભરૂચમાં કોરોના વાઇરસને કારણે વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
ભરૂચ: શહેરમાં કોરોના વાઇરસના કારણે એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. વેડચના હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું સારવાર દરમિયાન મોતને ભેટ્યાં છે.
Advertisements
જગદીશ સોલંકી સહિત ક્રાઇમ બ્રાન્ચના હેડ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ગઢવીનો રિપોર્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.ઉલ્લેખનીય છે કે, હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકી એક અઠવાડિયા પછી નિવૃત થવાના હતા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment