લાપતા / કેનેડામાં અભ્યાસ માટે ગયેલો ભરૂચનો વિદ્યાર્થી નાયગ્રા ધોધમાં ડૂબ્યો, બોટ અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ શરૂ

લાપતા / કેનેડામાં અભ્યાસ માટે ગયેલો ભરૂચનો વિદ્યાર્થી નાયગ્રા ધોધમાં ડૂબ્યો, બોટ અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ શરૂ

લાપતા થયેલો વિદ્યાર્થી સમીર સિરાજ નબીપુરવાલા
ભરૂચ: કેનેડામાં અભ્યાસ માટે ગયેલો ભરૂચનો એક વિદ્યાર્થી નાયગ્રા ધોધમાં ડૂબ્યો છે. બોટની મદદથી વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જોકે વિદ્યાર્થીનો કોઇ પત્તો ન મળતા તેની શોધખોળ કરવા માટે હેલિકોપ્ટપરની પણ મદદ લેવામાં આવી છે. જોકે હજી સુધી વિદ્યાર્થીનો કોઇ પત્તો મળ્યો નથી.
Advertisements 
નાયગ્રા ધોધ પાસે જન્મદિવસની ઉજવણી કરવા માટે મિત્રો ભેગા થયા હતા

 ભરૂચની પ્રેસિડેન્ટ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર સિરાજ નબીપુરવાલા કેનેડાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. કેનેડાના નાયગ્રા વોટર ફોલ પાસે જન્મદિવસની ઉજવણી કરવા માટે મિત્રો ભેગા થયા હતા. આ દરમિયાન સમીર અચાનક જ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. હાલ વિદ્યાર્થીની શોધખોળ કરવામાં આવી રહી છે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.