ડભોઇ નગરના કડિયાવાડમાં લઘુમતી અને રબારીઓ વચ્ચે ધીંગાણું
ડભોઇ નગરના કડિયાવાડમાં લઘુમતી અને રબારીઓ વચ્ચે ધીંગાણું
ડભોઇ નગરના કડિયાવાડમાં લઘુમતી અને રબારીઓ વચ્ચે ધીંગાણુંસામસામે બંને જૂથના લોકો ઇજાગ્રસ્ત, 3 ને સારવાર અર્થે ખસેડયા
બનાવને પગલે ધારાસભ્ય સહિત પોલીસના અધિકારીઓ દોડી આવ્યા
ગૃહ મંત્રીએ સ્થિતિ અંગે ધારાસભ્ય સાથે ચર્ચા કરી
Advertisements
વડોદરા: વડોદરાના ડભોઇ નગરમાં આંજે સાંજના સુમારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થવા પામ્યો હતો. જે ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ડી.વાય.એસ.પી સહીત પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જયારે ઘટનાની જાણ ધારાસભ્યને થતા તેઓ પણ સ્થળ પર પહોચી ગયા હતા.
પોલીસે CCTV ની મદદથી તોફાની તત્વોને ઓળખી લઇ ટોળા વિરુદ્દ્ધ ગુન્હો નોંધવાની તજવીજ આરંભી છે.
રિપોર્ટ: કુણાલ ચૌહાણ, વડોદરા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment