ઝઘડિયાના તવડી ગામે પરિણીતાનો આપઘાત

ઝઘડિયાના તવડી ગામે પરિણીતાનો આપઘાત
પ્રતિકાત્મક તસ્વીર 
ભરૂચ: ઝઘડિયા તાલુકાના તવડી ગામે રહેતા ભુપેન્દ્ર મોતીસિંગ વસાવા ગત રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. ઘરે તેમની પત્ની કુસુમ વસાવા એકલી હતી. 
Advertisements 
  ખેતરેથી પતિ મળસ્કે ઘરે પરત ફરી દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. જેથી પાછળનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશતાંજ પત્ની કુસુમબેન લાકડા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતી. 

  અગમ્ય કારણોસર કુસુમબેને આત્મહત્યા કરી લેતાં તેના પતિએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.