હવામાન વિભાગ / રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ / રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ:  રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસ સુધીરાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસીશકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં ભારે પવન સાથેવરસાદ પડવાની સંભાવના છે.બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસીશકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
🌧️⛈️🌨️🌧️⛈️🌨️🌧️⛈️🌨️⛈️🌨️🌨️

Comments