મહર્ષિ ગુરુકુલ હળવદ ધોરણ ૧૦માં ૯૮ ટકા પરિણામ સાથે અવ્વલ, ૨૪૨ વિદ્યાર્થીઓમાંથી ૨૩૭ વિદ્યાર્થીઓ પાસ
મહર્ષિ ગુરુકુલ હળવદ ધોરણ ૧૦માં ૯૮ ટકા પરિણામ સાથે અવ્વલ, ૨૪૨ વિદ્યાર્થીઓમાંથી ૨૩૭ વિદ્યાર્થીઓ પાસ
માત્ર એકલદોકલ નહીં પરંતુ ઝમ્બો સંખ્યાનુ ઉચ્ચ પરિણામ લાવતી મહર્ષિ ગુરુકુલ હળવદમહર્ષિ ગુરુકુલ હળવદ ધોરણ ૧૦માં ૯૮ ટકા પરિણામ સાથે અવ્વલ, ૨૪૨ વિદ્યાર્થીઓમાંથી ૨૩૭ વિદ્યાર્થીઓ પાસ
હળવદ: એસએસસી બોર્ડ માર્ચ 2020 ધોરણ 10 નું પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ગુજરાત રાજ્યનું રીઝલ્ટ 60.42%, મોરબી જીલ્લાનું રીઝલ્ટ 64.62% આવ્યું છે હળવદ કેન્દ્રનું રીઝલ્ટ 71.36%આવ્યુ, જેમાં મહર્ષિ ગુરુકુળનું રીઝલ્ટ 98% સાથે અવ્વલ રહયુ છે.
Advertisements
તાજેતરમાં જ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું હતું જેમાં 189 જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા જેમાથી ૧૮૩ વિદ્યાર્થીઓ પાસ થયા, જે સફળતાનો પુરાવો છે, અને તાલુકામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓનો આવ્યો હતો, મહર્ષિ ગુરુકુલના આવા શ્રેષ્ઠ પરિણામ પાછળ એક મોટી અનુભવ ટીમ કામ કરી રહી છે તે શ્રેષ્ઠ સંચાલનને આભારી છે વિદ્યાર્થીની સંખ્યા મોટી હોય છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓ પોતાની જગ્યાએથી વધુ સારું પરિણામ આવે તે માટે ગ્રુપ પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવે છે, જેથી કરીને હળવદ મહર્ષિ ગુરુકુલ એકલદોકલ નહીં પરંતુ જમ્બો સંખ્યાનો ઉચ્ચ પરિણામ લાવે છે. આજે મહર્ષિ ગુરુકુળની સતત સફળતા બતાવે છે તેવું હળવદ મહર્ષિ ગુરુકુળના એમડી રજંનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું, મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણી તથા સ્કુલના આચાર્ય દ્વારા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મોં મીઠા કરાવ્યા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ▶️એસ.એસ.સી.હળવદ સેન્ટરનું રીઝલ્ટ
કુલ વિદ્યાર્થીઓ -૨૫૯૮
પરીક્ષામાં હાજર -૨૫૭૪
પાસ વિદ્યાર્થીઓ - ૧૮૩૭
ટકાવારી - ૭૧.૩૭%
▶️મહર્ષિ ગુરુકુલ હળવદનું રિઝલ્ટ 98 ટકા 242 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 237 વિદ્યાર્થીઓ પાસ થયા મહર્ષિ ગુરુકુલ અવ્વલ રહ્યું,
90% ટકાથી વધારે પી આર લાવનાર 78 વિદ્યાર્થીઓ
રીપોર્ટ: મયુરભાઈ રાવલ, હળવદ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment