ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર પાલિકા દ્વારા નિ:શુલ્ક રોપા( છોડ )નું વિતરણ
ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર પાલિકા દ્વારા નિ:શુલ્ક રોપા( છોડ )નું વિતરણ
ભરૂચ: ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજયભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર પાલિકા દ્વારા નિ:શુલ્ક રોપા( છોડ )નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેરીજનો દ્વારા વિતરણ કરવામાં આવેલ છોડ (રોપા) લઈ તેને વાવવા માટેનો સંકલ્પ કર્યો હતો,અને આ રીતે પર્યાવરણ સુરક્ષા પ્રત્યે જનજાગૃતિ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ
B B K NEWS #manishkansara
OWNER
Manish Kansara
6352918965
🌱🌳🌲🌴🌳🌲🌱🌾

Comments
Post a Comment