ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત
ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત
ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત
ડ્રાઇવર અને કંડકટર સહિત બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઇજા પહોંચી
તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ ગરુડેશ્વર સીએસસી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા
Advertisements
રાજપીપળા: આજરોજ વડોદરા નવાગામ ડેમ સરકારી બસ નંબર જીજે 18 ઝેડ 25 26 ને ગરુડેશ્વર ચોકડી નર્મદા શોરૂમ ની સામે આગળના કન્ટેનરમાં સરકારી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ડ્રાઇવર અને કંડકટર સહિત બસમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તત્કાલ ગરુડેશ્વર સીએસસી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જાણવા મળેલ છે કે ડ્રાઇવર-કંડકટર તથા અન્ય એક મુસાફરને વધુ ઇજા થયેલ અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
તસવીર - રિપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment