ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા, કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યા
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા, કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયાભરૂચ 4, અંકલેશ્વર 2 અને વાગરા જંબુસરના 1-1 પોઝીટીવ કેસ
જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 218 પર પહોચી
Advertisements
ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યાઆમોદના 56 વર્ષીય હર્ષદ પટેલ અને વાગરાના વસ્તીખંડાલી ગામના 52 વર્ષીય સલીમ પટેલનું મોત
જિલ્લામાં કુલ મૃત્યુઆંક 13 થયો
અંકલેશ્વરની ESIC હોસ્પિટલને પણ સરકારે COVID-19 હોસ્પિટલ તરીકે જાહેર કરી. વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે વધુ કોરોના અસરગ્રસ્ત દર્દીઓ માટે ESIC હોસ્પિટલમાં સુવિધાઓ ઉભી થશે. આ બતાવે છે કે કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ભરૂચ જિલ્લા માટે ચિંતાનો વિષય.
Update
જુના ભરૂચ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો
ભરૂચના જુના ભરૂચ વિસ્તારના હાથીખાના બજાર ખાતેથી પ્રથમ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો.
ભરૂચમાં કોરોના પોઝીટિવ કેસનો આંકડો 218 પર પહોંચ્યો.
અત્યાર સુધીમાં 110 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે, હવે જિલ્લામાં 104 દર્દીઓ સારવાર હેઠળ છે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment