કોરોના વર્લ્ડ LIVE / વિશ્વભરમાં 68.45 લાખ કેસ, 3.98 લાખના મોત: અમેરિકામાં 1.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.98 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 33.49 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.
Advertisements
અમેરિકામાં 1.11 લાખના મોત
અમેરિકામાં 19 લાખ 65 હજાર 708 કેસ નોંધાયા છે, 1.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 7.39 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ભારત સંક્રમણમાં ઈટાલીથી આગળ નિકળી ગયું
2.36 લાખથી વધારે પોઝિટિવ કેસ સાથે ભારત સંક્રમણની દ્રષ્ટિએ ઈટાલીથી આગળ નિકળી ગયું છે. ઈટાલીમાં 2.34 લાખથી વધારે કેસ નોંધાયા છે.

વિશ્વભરમાં 24 કલાકમાં 1.18 લાખથી વધારે કેસ
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ છે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 1 લાખ 18 હજાર 526 કેસ નોંધાયા છે અને 4288 લોકોના મોત થયા છે. યુરોપમાં 22.30 લાખ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે ભારતમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. પરંતુ 130 કરોડની વસ્તીને જોતા આ સંખ્યા ઘણી નાની છે.પરંતુ કેસ ડબલ થાય તેની ઝડપ ઉપર નજર રાખવી પડશે. સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. WHOએ આયુષ્માન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત અંતર્ગત સરકારે 10 કરોડ ગરીબ પરીવારોને વર્ષમાં 5 લાખ રૂપિયાની નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવા આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment