આયોજન / ભાડભૂતમાં નર્મદામાં 101 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાશે

આયોજન / ભાડભૂતમાં  નર્મદામાં 101 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાશે
ભરૂચ: તાલુકાના ભાડભૂત ખાતે મંગળવારે માછી સમાજ દ્વારા ભજન સંધ્યા અને બુધવારના રોજ નર્મદા નદીમાં ભજન તથા નૌકા વિહાર સાથે દૂધાઅભિષેક અને 101 મીટરની નર્મદા માતાને ચૂંદડી અર્પણનો કાર્યક્રમ યોજાશે.ભરૂચ તાલુકા ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસ નિમિત્તે ભાડભૂત માછી સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું અયોજન કરાયું છે. જેમાં મંગળવારેસાંજના ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
Advertisements 
  ભજન સંધ્યામાં ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવતા માહોલ ભક્તિમય બની ગયો હતો.જ્યારે  દેવપોઢી અગિયારસના પાવન દિવસે નિમતે 10 કલાકે માં નર્મદાનું ભજન તથા નૌકાવિહાર અને પૂજા અર્ચના, દુધાભિષેક અને 101 મીટરની ચૂંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સોશિયલ ડિસ્ટન્સ રાખીને કાર્યક્રમમાં હાજર રહેશે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.